Fail થયેલી ઇમેજના પૈસા કપાયા?

ના. પહેલાં પૈસા ફક્ત "hold" થાય છે; જેટલી images બની એટલાનો જ charge થાય છે, બાકીના તરત પાછા. Wallet → History માં દરેક charge અને release દેખાય છે.

Was this helpful?

Related

Still stuck? Press Help on any page after signing in and choose Contact us, or use the contact page.